Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા : કરખડી ગામે બસ પુનઃ ચાલુ કરવા પાદરા ડેપોના મેનેજરને આવેદનપત્ર અપાયું

કરખડી

વડોદરા : પાદરા તાલુકાના કરખડી ગામે છેલ્લા કેટલાક વર્ષોથી આ બસની સેવા ચાલુ હતી પરંતુ કોરાના કાળના લિધે આ સેવા ટુક સમય માટે બંધ કરવામાં આવી હતી.પરંતુ હવે પરિસ્થિતિ નોરમલ થઇ હોવા છતા બસ ચાલુ કરેલ નથી. જેને લઈ હાર્દિકભાઇ (ભલાભાઇ) તથા તેમની યુવા ટીમ દ્ધારા પાદરા ડેપોના મેનેજર સાહેબને કરખડી ગામે નાઇટ પાદરા ડેપોની નાઇટ બસ ચાલુ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

આ બસની સેવા વેહલી તકે ચાલુ કરવામાં આવે અને તેમ નઇ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગ યુવા ટીમ દ્ધારા આંદોલન કરવામાં આવશે

આ બસ પર નિભઁર નોકરી કરતા તથા ભણવા માટે જતા બાળકોને કાયમી હાલાકી ભોગવી પડે છે. આ બસની સેવા વેહલી તકે ચાલુ કરવામાં આવે અને તેમ નઇ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગ યુવા ટીમ દ્ધારા આંદોલન કરવામાં આવશે અને સેવા ચાલુ કરાવામાં આવશે તેમ જણાવવામાં આવેલ છે.

  • Ravi Patel, Vadodara

You May Also Like : વધુ છૂટછાટો અપાઈ : મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા નિર્ણયો

Related posts

કરજણ પેટાચૂંટણી : પોલીસે કોંગ્રેસના બે કાર્યકરોની રોકડા રૂપિયા સાથે કરી ધરપકડ….

Charotar Sandesh

વડોદરામાં કોરોના માટે ચાર અતિથિ ગૃહને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવશે : નીતિન પટેલ

Charotar Sandesh

રાજ્યમાં પ્રચલિત ગરબા આયોજકોની ઓફિસોમાં જીએસટી વિભાગના દરોડા, પુછપરછ શરૂ…

Charotar Sandesh