Charotar Sandesh
ખોરાક રેસિપી

Quick Dish – ચટક ચિલી ફ્રાઈડ રાઈસ…

સામગ્રી – બાફેલા ભાત, મરચાનુ અથાણુ, શેઝવાન સોસ, કોર્ન, ચોપ પાલક, 2 મોટા ચમચા તેલ, 1 ચોપ કરેલુ આદુ, 3 ઝીણા સમારેલી લીલી ડુંગળી, 1 ચમચી કાળા મરીનો પાવડર. સ્વાદ મુજબ મીઠુ.

બનાવવાની રીત – નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમા લસણ, આદુને અડધો મિનિટ તળો. તેમા કાળા મરીનો પાવડર અને મીઠુ પણ મિક્સ કરો. મરચાનુ અથાણુ, શેજવાન સોસ નાખીને હલાવો. હવે તેમા બાફેલા ચોખા ઉમેરી દો. ગરમ થતા સુધી હલાવતા રહો અને ગરમાગરમ સર્વ કરો.

Related posts

હોટલમાં જમ્યા બાદ શા માટે અપાય છે વરિયાળી અને સાકર ? જુઓ તેનો ફાયદો

Charotar Sandesh

સાબૂદાણાની સરસ ખિચડી બનાવવા માટે ટિપ્સ…

Charotar Sandesh

કચોરી એવી વાનગી છે જે દરેક ઉંમરના લોકોને ભાવતી હોય છે. મોટભાગે કચોરી મેંદાના લોટથી જ બનતી હોય છે. પરંતુ આજે અમે તમને બ્રેડની કચોરીની સ્વાદિષ્ટ રેસિપી જણાવી રહ્યા છીએ. તો ચાલો નોંધી લો બ્રેડ કચોરીની રેસિપી.

Charotar Sandesh