આણંદ જિલ્લાના ખંભાતમાં બાળ મજૂરી કરાવતાં બે વેપારી સામે કાર્યવાહી કરી ૪ બાળકોને પોલિસે મુક્ત કરાયા
આણંદ : રાજ્યમાં ઘણી જગ્યાએ બાળ મજુરીનું દુષણ વધ્યું છે, તેવામાં આણંદ જિલ્લામાં ખંભાતમાં રેલવે અને ચાઈલ્ડ લાઈન દ્વારા બાળ મજુરી કરતાં બાળકોને મુક્ત કરી...