પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કનાં રસ્તા પર કોઇ બિઝનેસ વૂમનનાં રૂપમાં જોવા મળી.

આ સમયે તેણે બ્લેક એન્ડ સિલવર બિઝનેસ વૂમન ફેશન રજૂ કરી હતી. પ્રિયંકાનાં આ આઉટફિટ રુલ્ફ એન્ડ રુશોએ ડિઝાઇન કર્યા છે.(જી.એન.એસ)