કાળઝાળ ગરમી માનવ જ નહીં પણ મૂંગા ગણાતા પશુ-પ્રાણીઓ પણ સહન કરી શકતા નથી.

નેશનલ પાર્કમાં પ્રાણીઓને ઠંડક મળી રહે તે માટે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગરમીમાં ઠંડક આપનારું આઈસક્રીમની મજા માણી રહેલો એક વાનર.(જી.એન.એસ)