Charotar Sandesh
Live News સ્પોર્ટ્સ

વર્લ્ડ કપ Live : વરસાદને કારણે અટકી મૅચ, શું કહે છે નિયમો ?

46.1 ઓવર બાદ ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ચાલી રહેલી સેમિફાઇનલ રોકી દેવામાં આવી છે. હાલ ન્યૂઝીલૅન્ડનો સ્કોર 211/5 છે. આ પહેલાં પણ મૅચમાં વરસાદ પડવા મામલે ઘણી ચર્ચાઓ થઈ હતી.

ભૂવનેશ્વર કુમારે ભારતને પાંચમી સફળતા અપાવતા પાંચમી વિકેટ ઝડપી છે. આ સાથે 200 રનમાં ન્યૂઝીલૅન્ડે પાંચ વિકેટ ગુમાવી દીધી છે.

Related posts

બ્રાવો ઈજાગ્રસ્ત થતા જાડેજાને છેલ્લી ઓવરમાં બોલિંગ કરાવી પડી : ધોની

Charotar Sandesh

રોહિત શર્મા ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ૧૦૦ સિક્સ ફટકારનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો…

Charotar Sandesh

આઈસીસી ટી-૨૦ રેન્કિંગ : દિપક ચહરનો દબદબો, બોલર્સ રેન્કિંગમાં ૪૨મા સ્થાને પહોંચ્યો…

Charotar Sandesh