Charotar Sandesh
વર્લ્ડ

જુલાઈના-અંત સુધીમાં તમામ અમેરિકનોને રસી મળી જશે…

USA : અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને કહ્યું છે કે તમામ અમેરિકાવાસીઓને કોરોના વાઈરસ પ્રતિરોધક રસી આ વર્ષના ઓગસ્ટ પહેલાં ઉપલબ્ધ થઈ જશે.
બાઈડને ગઈ કાલે જાહેર જનતા સાથેની સીએનએન ટાઉન હોલ મીટિંગમાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે આ વર્ષના જુલાઈના અંત સુધીમાં તમામ અમેરિકન લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવી જશે. જુલાઈના અંત સુધીમાં આપણી પાસે કોરોના રસીના ૬૦ કરોડ ડોઝ આવી ગયા હશે, મતલબ કે પ્રત્યેક અમેરિકનને રસી આપવા માટે એ પર્યાપ્ત હશે.

  • Nilesh Patel

Related posts

મહાભિયોગ પ્રસ્તાવ : ટ્રમ્પની મોટી જીત, સેનેટે નિર્દોષ જાહેર કર્યા…

Charotar Sandesh

ભારતીય મૂળના કાયાનને બીમારી થતા ઓસ્ટ્રેલિયાએ સમગ્ર પરિવારને દેશ છોડવા હુકમ કર્યો…

Charotar Sandesh

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓરેકલની સાથે ટીકટૉકની ડીલને મંજૂરી આપી…

Charotar Sandesh