Charotar Sandesh
ઈન્ડિયા

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના મૃત્યુના વાયરલ થયાં સમાચાર : એઈમ્સ હોસ્પિટલે કરી સ્પષ્ટતા… જુઓ…

જીવિત છે અંડર વર્લ્ડ ડોન : છોટા રાજનના મોતના સમાચાર પછી એઈમ્સનું નિવેદન – હજી જીવતો છે, કોરોનાની સારવાર ચાલે છે…

અંડર વર્લ્ડ ડોન અને ગેંગસ્ટર છોટા રાજનનું કોરોનાના કારણે દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં મોત થયું છે તેવા ન્યૂઝ વાયરલ થયા હતા. જોકે ગણતરીની મીનિટોમાં જ એઈમ્સ હોસ્પિટલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, છોટા રાજન હજી જીવે છે અને તેની કોરોનાની સારવાર ચાલી રહી છે.

Related posts

કુંભમેળાથી પાછા ફરનારા કોવિડ વધુ ફેલાવશે : સંજય રાઉત

Charotar Sandesh

મે મહિનામાં યોજાશે કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : CWCની મીટિંગમાં લેવાયો નિર્ણય…

Charotar Sandesh

વૈષ્ણોદેવી ભવનમાં ૮ પુજારીને લાગ્યો કોરોનાને ચેપ, ૧૬ ઓગસ્ટથી શરૂ થશે યાત્રા…

Charotar Sandesh