હું આવનારી વિધાનસભા ચૂંટણી નથી લડવાનોઃ સિદ્ધારમૈયા

ફરી એકવાર તેમને મુખ્ય પ્રધાન બનાવવા માટે પક્ષમાં વધી રહેલી માગને સમર્થકો અને ટેકેદારોની લાગણી લેખાવતા કાંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધરામૈયાએ હતું કે આવનારી વિધાનસભાની ચૂંટણી ન લડવાના મારા વલણને હું વળગી રહીશ.
ટેકેદારો દ્વારા આ પ્રકારની માગણી કરવામાં આવે તેમાં કશું ખોટું નથી, એમ તેમણે  હતું. મેં એ સ્પષ્ટતા કરી દીધી છે કે મુખ્ય પ્રધાનની જગ્યા હવે ખાલી નથી એટલે મુખ્ય પ્રધાન બનવાનો હવે કોઈ પ્રશ્ન જ નથી, એમ તેમણે  હતું.
મારા સમર્થકો કહી રહ્યા છે કે આવનારી વિધાનસભાની ચૂંટણી બાદ ફરી એકવાર મારે મુખ્ય પ્રધાન બનવું જાઈએ, એમ તેમણે હતું. હુબલી ખાતે પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે હતું કે જા લોકો આશીર્વાદ આપશે તો પણ હું મુખ્ય પ્રધાન ન બની શકું એવું કંઈ છે?
જા લોકો અમારા પક્ષને આશીર્વાદ આપે તો હું મુખ્ય પ્રધાન ન બનું એવું ક્્યાં લખેલું છે? એવો સવાલ તેમણે કર્યો હતો. જા કે તેમણે  હતું કે હું મારા અગાઉના એ શબ્દોને વળગી રહું છું કે વિધાનસભાની ચૂંટણી નહીં લડું.