સત્તે પે સત્તાની રિમેકમાં કેટરિના-શાહરુખ ખાન ચમકશે..!!?

બી-ટાઉનમાં અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની રીમેક થવાના સમાચાર ચર્ચામાં છે. આ પ્રોજેક્ટમાં ફરાહ ખાન અને રોહિત શેટ્ટી પોતાના પ્રોડક્શનમાં ફિલ્મ તૈયાર કરે એવી શક્્યતાઓ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મનિર્માતાએ પોતાના આ મહ¥વના પ્રોજેક્ટની શરુઆત કરી દીધી છે અને આ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ફાઈનલ થઈ ચૂકી છે. એવું પણ માનવામાં આવી રÌšં છે કે, આ ફિલ્મમાં મોટા કલાકારોને ફાઈનલ કરવાના છે. સુત્રોના જણાવ્યા અનુસાર કિંગ ખાન અને કેટરિના કૈફ ફાઈનલ છે. જા બધુ યોગ્ય રÌšં તો કિંગ ખાન અને કેટરિનાની આ ત્રીજી ફિલ્મ હશે.
ફરાહ ખાન મોટા ભાગે શાહરુખ ખાન સાથે કામ કરવાનું પસંદ કરે છે. હેપ્પી ન્યૂયર બાદ આ ફિલ્મથી કિંગખાન ફિલ્મી પદડે કમબેક કરી શકે છે. ફરાહ શાહરુખ અને કેટરિના સાથે કામ કરવા માગે છે. તેમને લાગે છે કે, આ એક સારી એવી તક છે. રોહિતને આ ફિલ્મનો આઈડિયા ખૂબ ગમે છે. શાહરુખ ખાન અને કેટરીના બંનેએ આ ફિલ્મની Âસ્ક્રપ્ટમાં રસ દાખવ્યો છે. જાકે, બેમાંથી કોઈએ પ્રોજેક્ટ સાઈન કર્યા નથી. બધુ