સંતશ્રી સદારામ બાપુના અવસાનની વાત એક અફવા

બનાસકાંઠાના ટોટાણા આશ્રમના સંતશ્રી સદારામ બાપુના આવસાન થયુ હોય તેવી ચર્ચા ચાલી રહી છે. સદારામ બાપુના અવસાનની આ માત્ર અફવા છે.
હાલમાં સદારામ બાપુની તબિયત નાજુક છે. તેઓ હોસ્પટલમાં સારવાર લઈ રહ્યા છે. ઠાકોર સમાજના સંતશ્રી સદારામ બાપુના અવસાનની અફવા ફેલાતા આશ્રમમાં ભક્તોના ટોળા એકત્રિત થયા હતા, પરંતુ સદારામ બાપુના અવસાનની આ માત્ર અફવા છે.
સંતશ્રી સદારામ બાપુ કાંકરેજ તાલુકામાં નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં ઓલિયા તરીકે પુજાય છે. લોકોની સેવાની સાથે સાથે પ્રભુ ભકિત પણ કરે છે. સતત ભકિતમાં લીન રહેતો ઓલિયો એક ઠાકોર સમાજની નહી તેની સાથે બીજી તમામ સમાજામાં આસ્થા અને શ્રધ્ધાનુ કેન્દ્ર છે. ટોટાણા ધામમાં બિરાજમાન સંતશ્રી સદારામ બાપુના આવસાન થયુ હોય તેવી ચર્ચા ચાલી રહી છે, પરંતું સદારામ બાપુના અવસાનની આ માત્ર અફવા છે.