વીડિયોમાં જોવા મળ્યો નેહા કક્કડનો અનોખો અંદાજ, લોકો બન્યાં દીવાના

બોલિવુડની જાણીતી સિંગર નેહા કક્કડ પોતાના સિંગિંગ ઉપરાંત કોમેડી અને ડાન્સ માટે પણ જાણીતી છે. નેહા કક્કડના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. નેહા કક્કડનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નેહા કક્કડનો એકદમ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. નેહા કક્કડ આ વીડિયોમાં કોમેડી કરી રહી છે. લોકોને તેનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ અગાઉ પણ નેહા કક્કડ આવા વીડિયો પોતાના ફેન્સ માટે શેર કરી ચુકી છે. બોલિવુડની પોપ્યુલર સિંગર નેહા કક્કડ થોડાં-થોડાં દિવસે પોતાના નવા-નવા અંદાજ લઈને લોકોની સામે આવતી રહે છે. નેહાનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.નેહા કક્કડનો આ વીડિયોને 41 લાખ 11 હજાર કરતા વધુ વાર જોવાઈ ચુક્યો છે. નેહા કક્કડે પોતાના અનોખા અંદાજવાળા આ વીડિયોને થોડાં દિવસ પહેલા જ શેર કર્યો હતો. નેહા કક્કડ આ વીડિયોમાં કોમેડી એક્ટ કરી રહી છે. નેહાના આ અંદાજે લોકોને દિવાના બનાવી દીધા છે. નેહા કક્કડ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.