વડોદરા : ભારતીય જનતા પક્ષના સ્થાપના દિવસ નિમિત્તે વોર્ડ નં. ૧રમાં માસ્કનું વિતરણ કરાયું…

23

વડોદરા : ભારતીય જનતા પક્ષના સ્થાપના દિન નિમિત્તે શહેર વોર્ડ નંબર ૧૨માં કોરોનાના સંક્રમણથી બચવાના પ્રયાસ સારૂ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર અને વોર્ડ નંબર ૧૨ના ૪ કાઉન્સીલરો અને પ્રમુખ મહામંત્રી સાથે વોર્ડના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

  • Ravi Patel, Vadodara