વડોદરા જિલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત બાળ ગોકુલમ ખાતે ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ…

વડોદરા : જિલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બ્યોઝ બાળ ગોકુલમ વડોદરા ખાતે ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ.

જેમાં મુખ્ય અતિથી તરીકે શ્રી તેજલબેન પટેલ આસિસ્ટન્ટ પોલિસ કમિશ્નર સાહેબશ્રી તથા સંસ્થાના માનદ્‌ મંત્રીશ્રી રીકેશ દેસાઈ સાહેબ તથા જુ.જ.બોર્ડના સભ્યશ્રીઓ તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન તેમજ તમામ સભ્યોની ઉપસ્થિતીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ બાળકો સાથે મળી ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો.