વડોદરાના એક બંગલામાં ૧૩ યુવતીઓ સહીત ૨૨ મહેફિલ માણતા ઝડપાયા…

90

વડોદરામાં અખંડ ફાર્મ કેસ નું પુનરાવર્તન…

વડોદરા : ગુજરાત રાજ્યાના વડોદરા શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં વડોદરા શહેરના ન્યુ અલકાપુરીના ગ્રીન વુડસના બંગલામાં બર્થ ડે પાર્ટીની ઉજવણીના રંગમાં ભંગ પડ્યો છે. પોલીસે હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં દરોડા ૧૩ યુવતીઓ અને નવ નબીરાઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે. કુલ ૨૨ ખાનદાની નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એક હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં લોકો ઝડપાયા છે. વડોદરામાં અંખડ ફાર્મ કેસનું પુનાવર્તન થયું હોય પોલીસે શહેરના વગદારોના સંતાનો સહિત કુલ ૨૨ ખાનદાની નબીરાઓને ધરપકડ કરી છે. નબીરાઓની ધરપકડ બાદ વગદારોએ સંતાનોને છોડાવવા માટે ધમપછાડા કર્યા હતા.
યુવતીઓઃ ૧. કેયા શાહ ૨. સાનિયા સમીર ખેરા ૩. લાવણ્યા તલાટી ૪. આશના શાહ ૫. સોમ્યા સંજીવ ભારમ્ભે ૬. રેહાના આહુજા ૭. પ્રીત ચોકસી ૮. નિહારિકા શાહ ૯. ઋતિકા ગુપ્તા ૧૦. આયુષી શાહ ૧૧. શોભા દવે ૧૨. આકાંક્ષા રાવ ૧૩. ત્રિશા પટેલ
યુવકોઃ (૧) રાજ હીતેશભાઇ ૫ગ (પંજાબી) ઉ.વ -૨૨ રહે. ગ્રીનવુડ પ્લોટ નં -૫, ન્યુઅલ્કાપુરી ગોત્રી વડોદરા શહેર (૨) શાલીન વિશાલભાઇ શર્મા ઉ.વ-૨ ૧ ૨હે – ડી-૫૦૧ સ્પ્રીંગ રીટ્રીટ વાસાણા, ભાથની રૌડ વડોદરા શહેર (૩ ) માલવેગ કેતન ભાઇ પ્રજાપતી ઉ.વ-૨૨ રહે. ૨૦૧, ૨૦૨ વ્રજનંદન ફ્લેટ કલ્પવૃક્ષ કોમપ્લેક્ષ પાછળ ગૌત્રી વડોદરા શહેર (૪) વત્સલ્યા પંકજભાઇ શાહ ઉં,વ- ૨ ૨- અંતરીક્ષ એલીગંજ વાસાણા રોડ ઉરવ હોસ્પીટલની સામે વડોદરા શહેર (૫) રોહીન વિષ્ણુભાઇ પટેલ ઉ.વ-૨૧ રહે- એ/ ૨૦ ભવાનીપુરા સોસાયટી, નિજામપુરા વડોદરા શહેર (૬) ધ્રુવીલ કેતનભાઇ પરમાર ઉ.વ-૨૧ એ/૧૦૨ સાકેત એપાર્ટમેંટ વોર્ડન -૬ ની પાછુળ જુના પાદરા રોડ વડોદરા (૭) આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમારઉ.વ.૨૧ રહે-૧૧ નિર્મળનગર સોસાયટી સામે અકોટા સ્ટેશન વડોદરા શહેર (૮) વજ્રકુમાર સચીન શેઠ ઉ.વ ૨૨ રહે-૪૧ શ્રી નગર સોસાયટી અકોટા વડોદરા શહેર (૯) મારૂફ સાદિક કાદરી ઉ.વ.૨૧ રહે-૩૪ આંગન બંગ્લોઝ તાંદલજા જે પી રોડ વડોદરા શહેર (૧૦) વરૂણ ગૌતમભાઇ અમીન ઉં, વ-૨૨ રહે- ૫૩ સેવાશ્રમ સોસાયટી વાસણા રોડ વડોદરા શહેર.