વડાપ્રધાન મોદી રાફેલની દલાલીના પૈસા ધારાસભ્ય ખરીદવામાં લગાવ્યા છેઃ કેજરીવાલ

કેજરીવાલે કે, રાફેલની દલાલીમાં જે પૈસા કમાયા તે ધારાસભ્ય ખરીદવામાં લાગાવી રહ્યાં છે. વેસ્ટ બંગાળમાં ૪૦ ધારાસભ્યો ખરીદી રહ્યાં છે તેવી જ રીતે અમારા ધારાસભ્યો ખરીદશે. તેમણે  ઇમરાન ખાન મોદીજીને ફરીવાર કેમ વડાપ્રધાન બનાવવા માંગે છે, મોદીજીના પાકિસ્તાન સાથે સીક્રેટ સંબંધ છે અને જ્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવે તો મોદીજી હુમલો કરાવે છે, આવો વ્યક્ત રાષ્ટવાદી કંઇ રીતે હોય શકે.
આમ આદમી પાર્ટીનાં સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  છેકે, એક તરફ મોદી સરકાર તેમના રાજકીય વિરોધીઓને તો પરેશાન કરી જ રહી છે. એવી જ રીતે ટેક્સનાં નામે હજારો અને લાખોની સંખ્યામાં નોટિસો આપીને આતંક ફેલાવી રહી છે. તેમણે કÌš કે, દેશભરમાં ટેક્સ ટેરરિઝમ ફેલાવવામાં આવી રÌš છે. તેમણે કÌšકે, આજે વેપારીઓને અપીલ કરુ છુંકે, કેજરીવાલને સાથે આપીને જુઓ હું અંતિમ ક્ષણ સુધી નિભાવીશ. જે રીતે મોદી સરકારની નીતિઓ રહી છે. વેપારી વર્ગની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભાજપનું રાષ્ટવાદ એ છેતરપિંડી છે, આપણે બધાને આ ભ્રમણા તોડવી પડશે.
કેજરીવાલે એવો આક્ષેપ કર્યો હતો કે, નોટબંધી આઝાદ ભારતનો સૌથી મોટું કૌભાંડ છે. તેમણે હતું કે અમે વેપારીઓને સીલિંગથી રાહત આપીશું.દિલ્હી સરકારમાં, મંત્રી સૌરભ ભારદ્વાજે  હતું કે સંસદમાં અધિનિયમ લાવવુ એજ એકમાત્ર સીલિંગ રોકવાનો રસ્તો છે. દિલ્હીનાં મુખ્યમંત્રીએ કે, હું વેપારીઓને અપીલ કરુ છુકે, તે બીજેપીનાં રાષ્ટÙવાદથી ઉપ વિચારે અને કેજરીવાલનો સાથ આપે.