લેહમાં પત્રકારોને લાંચ આપવાનો ભાજપ સામે આક્ષેપ

આપવાનો પ્રયાસ કર્યો હોવાનો પ્રેસ ક્લબ લેહે ભાજપ સામે આક્ષેપ કર્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના સદસ્યોએ તેમને ‘પૈસા ભરેલા કવરો’ આપવાનો પ્રયાસ કર્યો હતો. જાકે ભાજપે આ આક્ષેપો ફગાવી દેતા હતું કે આક્ષેપો પાછળ રાજકારણ રમાઈ  છે. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેનાથી ઘણા સવાલો પેદા થયા છે. તેમાં જાવા મળી  છે કે, ગયા સપ્તાહે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને કવર આપવામાં આવે છે.
સીસીટીવી ફૂટેજમાં ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈના પણ પત્રકારો સાથે ઉભા છે અને ધારાસભ્ય વિક્રમ રંધાવા પત્રકારોનાં હાથમાં કવર પકડાવી રહ્યા છે. જાકે, ભાજપે આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવીને ફગાવી દેતા  કે તેઓએ રક્ષામંત્રી નિર્મલા સીતારમનની રેલી માટે પત્રકારોને આમંત્રણ પત્રિકા આપી હતી. પાર્ટીએ  કે તેઓ આ પત્રકારો પર માનહાનિનો કેસ દાખલ કરશે.
એક પત્રકાર રિંચેન અંગ્મોએ દાવો કર્યો છે કે ‘પાર્ટીનાં એક વરિષ્ઠ નેતાએ ભાજપનાં રાજ્ય ઈન્ચાર્જની હાજરીમાં તેમના સહિત અનેય ચાર પત્રકારોને કવર આપ્યા હતા. આ સાથે જ નેતાએ તેમને  હતું કે આ કવરને અહીં ખોલીને ન જાતા, પરંતુ મને તેમના પર શંકા પડતા મેં કવરને ત્યાં જ ખોલીને જાયું હતું જેમાં કેટલીક ૫૦૦-૫૦૦ની નોટો હતી. મેં ત્યારે જ તે કવર તેમને પાછું આપવાની કોશિશ કરી પરંતુ તેમણે ન લીધું. તયારબાદ હું તે કવરને ત્યાં ટેબલ પર જ રાખીને ચાલી ગઈ.’
ભાજપનાં એક નેતાએ  કે, ‘અમે કોઈને પણ લાંચ આપવામાં માનતા જ નથી. અમે પત્રકારોને ખૂબ જ સન્માન આપીએ છે. ભાજપ સરકારે ક્્યારેય આવું કાર્ય નથી કર્યું અને આગળ પણ નહીં જ કરે.