રુસો બ્રધર્સ ટોમ હોલાંડ સાથે નાના બજેટની ફિલ્મ બનાવશ

એવેન્જર્સ એન્ડગેમના ડાયરેક્ટર ભાઇઓ જા અને એન્થની રુસો હવે ટોમ હોલાંડ સાથે એેક નાનકડી ફિલ્મ બનાવશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.
અત્યાર પહેલાં આ બંનેએ ટોમ હોલાન્ડ સાથે કેપ્ટન અમેરિકાઃ સિવિલ વાર, એવેન્જર્સઃ ઇÂન્ફનિટી વાર અને એવેન્જર્સઃ એન્ડગેમ ફિલ્મો કરી હતી. ટોમ હોલાન્ડ સ્પાઇડર મેનના રોલથી જગવિખ્યાત છે.
રુસોએ આ ફિલ્મ વિશે બોલતાં કÌšં કે આ ફિલ્મની કથા એક વાર વેટેરનની છે. યુદ્ધમાંથી ઘેર પાછાં ફર્યા બાદ એ હેરોઇનનો બંધાણી બની જાય છે એવી કથા છે. આજકાલ યુવા પેઢીમાં આ ડ્રગનું બંધાણ છે એટલે અમે આ વિષય હાથમાં લીધો હતો.
હાલ આ બંને એવેન્જર્સ એન્ડગેમનું પ્રમોશન કરી રહ્યા છે. જા રુસો તો ભારતની મુલાકાતે પણ આવી ગયો.