રામજન્મભૂમિના બિન વિવાદિત સ્થળ પર પૂજા કરવાની અરજી સુપ્રીમે ફગાવી આભાર – નિહારીકા રવિયા

અયોધ્યામાં રામજન્મભૂમિ અને બાબરી મÂસ્જદ સ્થળ સાથે જાડાયેલા એક મામલા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.
અયોધ્યામાં રામજન્મભૂમિના સ્થળ પર કે જ્યાં વિવાદ નથી ત્યાં પૂજા કરવા માટે પરવાનગી આપવા માટે કરેલી અપીલને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.આ મામલામાં ચીફ જÂસ્ટસ રંજન ગોગોઈએ અરજી કરનારાની ઝાટકણી કાઢતા કÌš હતુ કે, એવુ લાગે છે કે તમે દેશમાં શાંતિ રહે તેવુ ઈચ્છતા નથી.
અરજી કરનાર પંડિત અમરનાથ મિક્ષાએ આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટમાં પણ પૂજા કરવાની મંજૂરી આપવા અપીલ કરી હતી.જાકે હાઈકોર્ટે પણ આ અપીલ ફગાવી દઈને અમરનાથ મિશ્રા પર પાંચ લાખનો દંડ પણ ફટકાર્યો હતો.
અયોધ્યાના વિવાદમાં આ પહેલા પણ આવી અરજીઓ થયેલી છે અને પહેલા પણ કોર્ટે અરજીઓ ફગાવી દીધેલી છે.હાલમાં અયોધ્યાના મામલાનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યÂસ્થઓની એક કમિટી બનાવી છે.જેમાં જÂસ્ટસ ઈબ્રાહિમ ખલીફુલ્લા, વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ અને શ્રી શ્રી રવિશંકર સામેલ છે.