મોહન કુંડારિયાએ જિ.પં.ના કોંગ્રેસના સભ્યને ધમકી આપી,આૅડિયો Âક્લપ વાયરલ ગામમાંથી ૭૦ ટકા મત જાઇએ નહીં તો મંડળી બંધ કરાવી દઇશઃ મોહન કુંડારિયા

રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો કથિત આૅડિયો વાયરલ થયો છે. આ આૅડિયોમાં મોહન કુંડારિયા રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય નાનુભાઈ ડોડિયાને ધમકાવી રહ્યાં છે કે જા તેમને ૭૦ ટકા ઉપર મત નહીં મળે તે તો તેઓ મંડળી બંધ કરાવી દેશે. આ મુદ્દે રાજકોટના લોકસભા ઉમેદવાર લલિત કગથરા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ ધમકી આપી છે. જાકે, જી.એન.એસ આ આૅડિયોની પુષ્ટી નથી કરતું.
વાયરલ આૅડિયોમાં મોહન કુંડારિયાએ કÌšં, ‘નાનુ ભાઈ આ વખતે મને ચૂંટણીમાં કોઠારિયાના ૭૦-૭૫ મત જાઈએ, ત્યારે નાનુ ડોડિયા કહે છે કે હવે એ તો જાવું પડે. ત્યારે મોહન કુંડારિયા કહે છે તમે દર ચૂંટણીમાં તમે મારી ખાંડો છો. આ બધા રોડ તમારા કારણે થયા છે. બાકી જા તમે મારી સાથે આ ચૂંટણીમાં રહેવાના હોય તો જ બાકી આ મંડળી જતી રહેશે. ત્યારે નાનુ ડોડિયા કહે છે કે સાહબે હું જિલ્લા પંચાયતનો સભ્ય છું, તમે ડાટી મારોમાં મારૂ ગામ છે અને તમે આવી રીતે ડાટી મારોમાં વ્યવÂસ્થત વાત કરો.
મોહન કુંડારિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે એક પણ મુદ્દો નથી, ત્યારે આવી ખોટી આૅડિયો વીડિયો વાયરલ કરે છે. મને મારા કાર્યકર્તાઓને જારે હું લાખની લીડ મેળવીશ. ગત વખતે હું ૨.૫ લાખની લીડથી જીત્યો હતો આ વખતે ૩ લાખનની લીડથી જીતીશ. મને આવી ‘આૅડિયા વીડિયા’ વિશે કઈ ખબર જ નથી.