માયાવતીને સુપ્રીમ કોર્ટથી આંચકો,પ્રતિબંધ યથાવત્‌ રહેશ

લોકસભા ચૂંટણીના બીજા ચરણના મતદાન પહેલા માયાવતીને સુપ્રીમ કોર્ટથી આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટમાં માયાવતીની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. માયાવતીને હાલ સુપ્રીમ કોર્ટથી કોઈ રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે કÌšં કે અમે કહી શકીએ કે ચૂંટણી પંચે તેમની શÂક્તઓનો ઉપયોગ કર્યો. સુપ્રીમ કોર્ટે કÌšં કે ચૂંટણી પંચે આચાર સંહિતા તોડનારાઓની વિરુદ્ધ કાર્યવાહી કરી. ઉલ્લેખનીય છે કે, માયાવતીને સુપ્રીમ કોર્ટ પાસે આજની પોતાની રેલી માટે મંજૂરી માંગી હતી.