ભૂમિ પેડનેકરની કિસ્મત ચમકી, બેક ટુ બેક ૬ ફિલ્મો રિલીઝ થશ

બાલીવુડની એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની કિસ્મત ચમકી રહી છે. દમ લગાકર હઇશાં ફિલ્મથી બાલીવુડમાં એન્ટ્રી મારનારી ભૂમિ હાલ તેજીમાં ચાલી રહી છે. એક પછી એક ફિલ્મનો લઇને હંમેશા ચર્ચામાં રહી અને ફિલ્મફેર એવોર્ડ અને નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે. જાકે, આજકાલ તેને લાટરી લાગી ગઇ છે, કેમકે એક પછી એક બેક ટુ બેક ૬ ફિલ્મો રિલીઝ થઇ રહી છે.
ભૂમિ પેડનેકર બેક ટુ બેક ફિલ્મો..ડાલી કિટ્ટી અને વો ચમકતે સિતારે, સાંડ કી આંખ, હારર ફિલ્મ, પતિ પત્ની ઔર વો, બાલા, તખ્તમાં ચમકશે.