ભાજપને સ્પષ્ટ હાર દેખાય છે,એટલે મતદારો ને ધમકાવના પ્રયાસો કરે છે જાણો બીજું સુ કહ્યું હાર્દિક પટેલે!

હાર્દિક પટેલ ને કૉંગ્રેશ નો સ્ટાર પ્રચારક ધારદાર નિવેદન આ ચૂંટણી માં રોજે રોજ સભા ઓ નું આયોજન પ્રમાણે મીટીંગો ચાલુ જ છે,હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને 8 દિવસ જ બાકી છે ત્યારે તમામ પક્ષનાં નેતાઓ નિવેદનોનું રાજકારણ રમી રહ્યાં છે. ભાજપનાં મધુશ્રીવાસ્તવ, કુંવરજી બાવળિયાએ મતદારો સાથે ધમકીનાં સૂરમાં વાત કરી હતી તેના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે જ્યારે મોહન કુંડારીયાનો એક ઓડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.જેમાં તેઓ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યને ધમકાવી રહ્યાં છે. ત્યારે આ બધા વચ્ચે હાર્દિક પટેલનું નિવેદન આપી દીધું છે કે ભાજપ હાર ભાળી ગયા છે.હાર્દિક પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, ‘આ બધા હારની ચિંતામાં જે મતદારો મતદાન કરી શકે છે તેમને દબાવે છે. તેનું કારણ માત્ર એટલું જ છે કે આ લોકોને નજર સમક્ષ હાર દેખાઇ રહી છે.’મોહન કુંડારિયાની ઓડિયો ક્લિપ