બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ મેટ ગાલા ઈવેન્ટમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક ગઈ હતી.

ઈવેન્ટ બાદ દીપિકા ન્યૂયોર્કમાં સારવાર કરાવતા બોલિવૂડ એક્ટર રીષિ કપૂરને મળી હતી. આ મુલાકાતની તસવીરો નીતુ સિંહે ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. જેમાં રીષિ તથા નીતુ એક્ટ્રેસ દીપિકાને મળીને ઘણાં જ ખુશ જાવા મળે છે