બોલિવુડમાં વીકેન્ડ શરૂ થતા સાથે જ પાર્ટીઓ પણ શરૂ થઈ જાય છે.

જા કે બોલિવુડ સિતારાઓ માટે તો રોજ નવી પાર્ટી હોય છે. ઘણા સેલેબ્સ ઘરે જ પોતાના દોસ્તોને બોલાવી લે છે અથવા તો અમુક બહાર જઈને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. આવા કેસમાં ફોટોગ્રાફર્સ તેમને હંમેશા કેમેરામાં કેદ કરવા તત્પર હોય છે. ગઈકાલે રાત્રે મુંબઈમાં મલાઇકા અરોડા અને અર્જુન કપૂર કેમેરામાં કેદ થયા હતા.