બિહારના મુસ્લિમ સિદ્ધુની વિવાદાસ્પદ અપીલ એકજૂટ થઇને વોટિંગ કરશો તો મોદી ચત્તોપાટ થઇ જશેઃ સિદ્ધ

લોકસભાની ચૂંટણીમાં નેતાઓની નિવેદનબાજી પર ચૂંટણી પંચે કરેલી લાલ આંખ પછી પણ આવા બયાનો આપવાનો સિલસિલો ચાલુ જ છે.
હવે તેમાં કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજાતસિંહ સિધ્ધુનુ નામ જાડાયુ છે.સિધ્ધુએ બિહારના બલરામપુરમાં એક સભાને સંબોધતી વખતે માયાવતીની જેમ જ વિવાદાસ્પદ નિવેદન આપીને  મુસ્લિમ. સમુદાયને એક થઈને કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી.
સિધ્ધુએ કÌš હતુ કે, આ લોકસભા મત વિસ્તારમાં લઘુમતીઓ બહુમતિમાં છે ત્યારે જા તમે એક થશો તો કોંગ્રેસના ઉમેદવાર તારીક અનવરને કોઈ નહી હરાવી શકે.હું મારા  મુસ્લિમ. ભાઈઓને એક જ વાત કહેવા આવ્યો છું કે, આ વિસ્તારમાં તમે લઘુમતી નહી બહુમતી બનીને રહો.તમારા મતદારો ૬૨ ટકા છે.ભાજપના કાવતરાખોર લોકો તમારા ભાગલા પડાવવાનો પ્રયાસ કરશે.
આ પહેલા માયાવતીએ પણ આવુ જ નિવેદન આપીને મુÂસ્લમોને મહાગઠબંધન માટે એક થઈને મતદાન કરવા કÌš હતુ.ચૂંટણી પંચે જે બદલ માયાવતી પર ૪૮ કલાક ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મુક્્યો હતો.