બિહારનાં લોકો ભાજપને તેની ઓકાત દેખાડશેઃ શત્ર્Îન સિન્હા

થાડા મહિનાઓ પહેલા જ ભાજપમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં જાડાયેલા અને એક્ટરમાંથી રાજકારણી બનેલા શત્ર્ધ્ન સિન્હાએ ભાજપ પર નિશાન તાંકતા ક કે, બિહાર ભાજપને તેની ઓકાત દેખાડી દેશે.
એક અહેવાલ એવો આવ્યો હતો કે, ભાજપ પ્રમુખ અમિત શાહની રેલીનો રૂટ એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે કે, જેથી શત્ર્ધ્ન સિન્હાને તેમની ઓકાત દેખાડી શકાય. આ અહેવાલની પ્રતિક્રિયા આપતા તેમણે  હતું કે, બિહાર જ ભાજપને તેની ઓકાત દેખાડી દેશે.
શત્રÎન સિન્હાએ ૨૦૧૫માં બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ નિતિશ કુમાર વિશે ટિપ્પણી કરી હતી તેની યાદ અપાવતા  કે, એ ટિપ્પણી જેમ ભારે પડી હતી તેમ આ વખતે પણ ભાજપને ભારે પડશે.
જા કે, પછીથી, નિતિશ કુમારે લાલુ પ્રસાદની પાર્ટી સાથે છેડો ફાડી દીધો હતો અને ભાજપ સાથે ગઠબંધન કર્યુ હતું. “આ દેશ તમામ લોકોનો છે. જા એ લોકો સારી ભાવનાથી આવે તો અમે તેમને આવકારીએ છીએ. તેમને ચા મળશે. પકોડા મળશે અને લોકો તેમને પ્રશ્નો પુછશે,” શત્રÎન સિન્હાએ જણાવ્યુ હતુ. અમિત શાહ શત્ર્ન સિન્હા જ્યાં મોટા થયા તે શેરીમાંથી ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરશે.
ભાજપનાં નેતાઓએ દાવો કર્યો છે કે, શત્ર્ન સિન્હા હારશે અને ભાજપ જ જીતશે. તેમને એવો દાવો છે કે, શત્ર્ન સિન્હા ભાજપમાં હતા તેટલા માટે તેઓ જીતતા હતા.