‘ફકીરા’ બન્યું SOTY 2નું ફર્સ્ટ હીટ સોંગ, 81 લાખવાર જોવાયું

ફિલ્મઃ સ્ટુડન્ટ ઓફ ધ યર

સોંગનું નામઃ ફકીરા

સિંગરઃ સનમ પુરી, નીતિ મોહન

મ્યૂઝીક ડિરેકટરઃ વિશાલ-શેખર

ગીતકારઃ અન્વિતા દત્ત

ડિરેક્ટરઃ પુનિત મલ્હોત્રા

પ્રોડ્યૂસરઃ હિરૂ યશ જોહર, કરણ જોહર, અપૂર્વા મહેતા

કાસ્ટઃ ટાઇગર શ્રોફ, તારા સુતરીયા, અનન્યા પાંડે

રીલિઝ ડેટઃ 10 મે, 2019