પંજાબના ગુરદાસપુર લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેતા સની દેઓલ બટલામાં રોશ શો કરવા આવ્યાં હતા. રાડ શો દરમિયાન એક મહિલા સની દેઓલની જીપ ઉપર પહોંચી ગઈ. સન્ની દેઓલ સાથે એ મહિલા ફોટો પડાવવા માટે કાર પર ચઢી હતી પણ સની દેઓલ સાથે જે બન્યું તેનાથી તેમને પણ આશ્ચર્ય થયું

રાડ શો દરમિયાન એક મહિલા સની દેઓલની જીપ ઉપર પહોંચી ગઈ. સન્ની દેઓલ સાથે એ મહિલા ફોટો પડાવવા માટે કાર પર ચઢી હતી પણ સની દેઓલ સાથે જે બન્યું તેનાથી તેમને પણ આશ્ચર્ય થયું