દૈનિક રાશીફળ તા.૦૮-૦૫-૨૦૧૯ બુધવાર

મેષ(અ.લ.ઈ.) ઃ- મહત્વના વ્યકિતની મુલાકાત લાભદાયક રહેશે. જીવનમાં ઉત્સાહ વધવાનો સાહસીકોએ સમજદારી કેળવવી.
વૃષભ(બ.વ.ઉ.) ઃ- વિચારોને કાબુમાં રાખજા અભ્યાસમાં એકાગ્રત જરૂરી છે. ભાઇ-બહેનોથી સુમેળ વધવાનો કર્જમાં રાહત.
મિથુન(ક.છ.ઘ.) ઃ- વધુ પડતા ખર્ચ મુશ્કેલી ઉભી રહે. લાગણીઓને કાબુમાં રાખજા પસંદગીના પાત્ર સાથે લગ્ની ઇચ્છા ફળે.
કર્ક(ડ.હ.) ઃ- ધીરજપૂર્વક આગળ વધજા. આર્થિક લાભ મલવાનો શેર સટ્ટામાં લાભ રહે. યાત્રા પ્રવાસમાં અનુકુળતા રહેવાની.
સિંહ(મ.ટ.) ઃ- લખાણ દસ્તાવેજાના કાર્યોમાં અનુકુળતા રહેવાની કર્મચારીઓ સાથે ચર્ચા-વિચારણા સફળ થાય નવી ઓળખાણથી લાભ.
કન્યા(પ.ઠ.ણ.) ઃ- વડીલો સાથે ગેરસમજાથી જાળવજા સામાજીક પ્રતિષ્ઠા જાળવવા સંઘર્ષ રહેવાનો માસામાસીથી આર્થિક લાભ રહે.
તુલા(ર.ત.) ઃ- નોકરીમાં અધિકારી વર્ગનો સહકાર મલવાનો નવી ઓળખાણ લાભદાયક રહે. કાનૂની પ્રશ્નોમાં લાભ કર્જમાં રાહત થાય.
વૃશ્ચિક(ન.ય.) ઃ- સામાજીક પ્રતિષ્ઠા જળવાઇ રહે. દિવસ દરમ્યાન વધુ મહેનત કરવી પડે. ભાઇ-બહેનો સાથે સુમેળ વધવાનો.
ધન(ભ.ધ.ફ.ઢ.) ઃ- વધુ મહેનતે સફળતા મલવાની સંતાનોની સાથે વ્યવસાય બાબત ચર્ચા-વિચારણા થાય. રાજકારણથી લાભ મલવાનો.
મકર(ખ.જ.) ઃ- કુંટુંબના પ્રશ્નોનું નિરાકરણ થવાનું મિલ્કતથી લાભ મલે સુખ સગવડતાઓમાં વધારો થવાનો વિદેશથી લાભ.
કુંભ(ગ.શ.સ.) ઃ- પરિવારના સભ્યોની જરૂરીયાતો વધવાની આવકનું પ્રમાણ જળવાઇ રહે. વિજાતીય મિત્રતા ગાઢ બને ગુસ્સો ટાળવો.
મીન(દ.ચ.ઝ.) ઃ- અગત્યના કાર્યોમાં અંગત ધ્યાન દેજા શેર સટ્ટામાં જાળવવું નોકરીને લઇને પ્રવાસ થાય. રાજકીય લાભ રહે.