દુનિયાના સૌથી ગરમ 15 શહેરોની યાદી જાહેર, તમામ છે ભારતમાં, જુઓ લિસ્ટ

israel21c.org

ગરમીના વધતા પ્રકોપથી દરેક વ્યક્તિ પરેશાન છે, ત્યારે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ શુક્રવારના રોજ એટલે કે 26-4-19ના રોજ દુનિયાના સૌથી ગરમ શહેરોની એક લિસ્ટ જાહેર થઇ હતી, જેમાં શુક્રવારના રોજ 7.30 કલાકે જે તાપમાન હતું, તેને આધારે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે અને આ બધા શહેર ભારતના છે.

અલ ડોરેડો નામની મૌસમની જાણકારી આપતી વેબસાઇટે દુનિયાભરના ગરમ શહેરોની લિસ્ટ જાહેર કરી છે. લિસ્ટમાં 15 નામ આપવામાં આવ્યા છે અને બધા શહેર મધ્ય ભારત અને તેની આજુબાજુના છે.

આ છે દુનિયાના 15 સૌથી ગરમ શહેર

1

Khargone (MP)

46.6°C

2

Akola (Maharashtra)

46.4°C

3

Bramhapuri (Maharashtra)

45.8°C

4

Parbhani (Maharashtra)

45.7°C

5

Wardha (Maharashtra)

45.7°C

6

Chandrapur (Maharashtra)

45.6°C

7

Amravati (Maharashtra)

45.4°C

8

Banda (UP)

45.2°C

9

Nagpur (Maharashtra)

45.2°C

10

Khandwa (MP)

45.1°C

11

Ahmednagar (Maharashtra)

44.9°C

12

Nowgong (MP)

44.9°C

13

Hoshangabad (MP)

44.7°C

14

Nizamabad (Tel)

44.7°C

15

Jhansi (UP)

44.6°C