દિકરીના જન્મના પાંચ મહિના પછી યશ અને પત્ની રાધિકા પંડિતે દિકરીની ફોટો શૅર કરી છે.

દિકરીની ફોટો કપલે અખાત્રીજના દિવસે શૅર કરી છે. એક્ટર યશની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર દિકારીનો ફોટો શૅર કરી છે. ફોટો સાથે રાધિકાએ કેપ્શન આપ્યુ કે, હજુ સુધી દિકરીનું નામ નક્કી કર્યુ નથી તેને બેબી વાયઆર બોલાવીએ છીએ.”