તાજેતરમાં ન્યૂયોર્કમાં થયેલ મેટ ગાલા ૨૦૧૯ ઈવેન્ટમાં પોતાના બાર્બી લુકના કારણે ચર્ચામાં રહેલી બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટવ રહે છે.

તેઓ સતત તેની તસવીરો અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી હોય છે. દીપિકા ઘણી વખત તેના ફોટોશૂટના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે જે તેના ફેન્સને ઘણા પસંદ આવે છે