ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા તમામ દુકાનો માટે કયુ આર કોડ ફરજિયાત બનશે

સરકાર તમામ દુકાનો પર યૂપીઆઈનો ઉપયોગ કરતા ક્્યૂઆર કોડ આધારિત ચૂકવણીનો વિકલ્પ ફરજિયાત કરવાનો વિચાર કરી છે, જેમાં દુકાનદારોની સાથે-સાથે જીએસટી લાભ માટેની ચૂકવણીની આ પÙતિનો વિકલ્પ પણ સામેલ છે. આ દ્વારા સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા માગે છે.
એક અધિકારીએ જણાવ્યું કે, અમે દુકાનદારો અને રેસ્ટોરાંના માલિકોની સાથે-સાથે ગ્રાહકોને પણ લાભ થાય તેવું ઈચ્છી રહ્યા છીએ. ચૂંટણી શરુ થઈ તે પહેલા જ જીએસટી કાઉન્સિલ આ દિશામાં આગળ વધી રÌšં હતું અને હવે ચૂકવણી પ્રણાલીને રાષ્ટÙીય સ્તર પર કાર્યરત કરવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈÂન્ડયા સાથે કામ કરવામાં આવી રÌšં છે.
પેમેન્ટ ટૂલની રજૂઆત માટે ધંધાદારી પેઢીઓ માટે આ ફરજિયાત રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિઝનેસ ટુ કસ્ટમર ટ્રાન્ઝેક્શનને વધારવા માટે તેમજ ગ્રાહકોમાં બિહેવરિયલ ચેન્જ લાવવા માટે આ વિચાર કરવામાં આવ્યો છે. પરંતુ મીડિયમથી લોન્ગ-ટર્મમાં ક્્યૂઆર કોડ પર ચલણના રુપમાં રજૂ થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘણા બધા દેશોમાં ડિજિટલ પેમેન્ટ લાગુ કરાયું છે જેનાથી ચીન જેવા મોટા દેશોને ઘણો ફાયદો થયો છે, જ્યાં તે સુનિશ્ચિત કરવા માટે આદેશો જાહેર કરાયા છે કે રોકડમાં ચૂકવણી કરવાનો વિકલ્પ સરળતાથી ઉપલબ્ધ છે.