ટીવી એક્ટ્રેસ હિના ખાને ફ્રાન્સના કાન ખાતે ચાલી રહેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠત એવા ‘કાન ફિલ્મ ફેસ્ટવલ’માં ડેબ્યુ કર્યું છે.

હિના ખાને તેની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’થી ફિલ્મ ફેસ્ટવલમાં ડેબ્યુ કર્યું છે. હિના ખાન ત્યાં તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે ગઈ છે. હિના ખાને ડિઝાઈનર આઉટફિટ પહેર્યો છે.