જર્સીસિટી : નુવાર્ક એવન્યુ ખાતે મોદી સરકારના ભવ્ય વિજયની શાનદાર આતશબાજી સાથે ઉજવણી

રાષ્ટ્રવાદનો વિજ્યોત્સવ…

જર્સીસિટીના નુવાર્ક એવન્યુ ખાતે મોદી સરકારના ભવ્ય વિજયની શાનદાર આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી… જેમાં મોટી સંખ્યામાં ભારતીયોએ વિજયના વધામણાં કર્યા હતા.. આ પ્રસંગે ભારતીય રેસ્ટોરન્ટ દ્વારા તમામ માટે નિઃશુલ્ક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી… ભારત માતાના જયનાદ સાથે સમગ્ર વિસ્તાર મોદીમય બની ગયો હતો.
– ચિરાગ દવે