જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં તાજેતરમાં ખુલ્લા મુકાયેલા એશિયાના સૌથી મોટા ટ્યૂપિલ ગાર્ડનમાં ખીલેલા ફૂલો અને પર્યટકો.

રાજયમાં પુલવામા ખાતે થોડા સમય પહેલાં ત્રાસવાદી હુમલા બાદ હવે ફરી શાંતિ સ્થપાઈ હોવાનો અને પર્યટકોની મોસમ શરૂ થઈ હોવાનો દાવો કરાય છે.(જી.એન.એસ)