ગુરુ રંધાવા અને પીટબૂલનું આ સોંગ બે દિવસમાં જોવાયું 5 કરોડવાર, તમે જોયું કે નહીં

સોંગનું નામઃ સ્લોલી સ્લોલી

સિંગરઃ ગુરુ રંધાવા, પીટબૂલ

મ્યૂઝિકઃ ડીજે શેડો, બ્લેકઆઉટ, ડીજે મોની વિલ્ઝ, વી મ્યૂઝીક, MKSHFT

ગીતકારઃ ગુરુ રંધાવા, પીટબૂલ

કાસ્ટઃ ગુરુ રંધાવા, પીટબૂલ