ગુજરાત જીપીએસસી પરીક્ષામાં પ્રથમ : આણંદ જિલ્લાના વડોદ ગામનું ગૌરવ…

ગુજરાત રાજ્યમાં લેવામાં આવેલ ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન (જીપીએસસી) પરીક્ષામાં આણંદ જિલ્લાના વડોદ ગામના નિતીરાજસિંહ જયદીપસિંહ છાસટીયા એ રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી ઉત્તીર્ણ થયેલ છે, જેથી વડોદ ગામ તથા જિલ્લાનું ગૌરવ વધારેલ છે. જે બદલ તેઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવેલ.