અજબ ગજબજોક્સ ગુજરાતી જોક્સ – બે ગાંડા June 20, 2019 Facebook Twitter Google+ Pinterest WhatsApp એક પાગલ – (પોતાના હાથમાં સિગરેટ છિપાવતો ) બોલો મારા હાથમાં શુ છ ? બીજો પાગલ – રેલ ગાડી.. પહેલો પાગલ – તને કેવી રીત ખબર પડી ? બીજો – મે ધુમાડો નીકળતો પહેલા જ જોઈ લીધો હતો.