ગુજરાતમાં ગરમીનો કાળઝાળ ગરમી પડી રહી છ

ત્યારે લોકોમાં કુદરતી રીતે ઠંડા થતા પાણી માટે માટલાંનો ઉપયોગ પણ વધી રહ્યો છે. બીજી બાજુ માટલાંની બજારમાં તેજી દેખાતા માટલાંનો ધંધો પણ હવે જામ્યો છે