ગુજરાતની ૨૬ એ ૨૬ બેઠકો જીતીશુ : મીતેશભાઈ પટેલ

આણંદ,
વાસદ ખાતે પત્ની સાથે મતદાન કર્યા બાદ આણંદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર મીતેશભાઈ પટેલ (બકાભાઈ) એ જણાવ્યું હતુ કે, જે રીતે મતદારો દ્વારા સવારથી જ ઉત્સાહ બતાવવામાં આવી રહ્યો છે તે જાતાં તેમની જીત નિશ્ચિત છે અને ગુજરાતની ૨૬એ ૨૬ બેઠકો ભાજપ જીતશે તેમ જણાવ્યું હતુ.