ખેડા-નડીઆદ નેશનલ હાઈવે ઉપરથી રૂ. ૩૨.૪૯ લાખનો વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે ૪ ઝડપાયા

ખેડા-નડીઆદ નેશનલ હાઈવે નંબર ૪૮ સંધાણા નજીક આવેલ હોટલ સવેરા પાસેથી રૂ. ૩૨,૪૯,૬૦૦ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર અને પાયલોટીંગ કરતી ઈનોવા ગાડી મળી કુલ રૂ. ૬૫,૫૫,૭૦૦ નો મુદ્દામાલ સાથે ૪ ઈસમોને ઝડપી પાડતી એસઓજી પોલીસ…