કંઇ ફર્ક નથી પડતો કે સામે કયો બાલર છેઃ ઋષભ પંત

Mumbai: Delhi Capitals' Rishabh Pant in action during the third IPL 2019 match between Mumbai Indians and Delhi Capitals at Wankhede Stadium in Mumbai on March 24, 2019. (Photo: IANS)

એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હીની ૨ વિકેટ જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા ઋષભ પંતેકે જ્યારે તે તાબડતોડ બેટિંગ માટે લયમાં આવી જાય છે, પછી તેને કોઈ ફર્ક નથી પડતો કે કોણ બાલિંગ કરી  છે. ઋષભ પંતે ૨૧ બાલમાં ૪૯ રન ફટકાર્યા હતા જેમાં ૫ છગ્ગા માર્યા હતા જેની મદદથી દિલ્હીનો વિજય થયો હતો. પંતે  કે, “ટી-૨૦માં તમારે ૨૦ બાલમાં ૪૦ કે તેથી વધારે રન બનાવવાની જરૂર હોય છે. તમારે એક બાલર વિરુદ્ધ આક્રમણ કરવાનું હોય છે. હું એ નથી જા તો કે કોણ બાલિંગ કરી  છે.”
પંતે  કે, “આ અમારી આદતમાં આવી ગયું છે અને આ માટે અમે આટલી બધી પ્રેક્ટસ કરીએ છીએ. આજે આ ખાસ  કારણ કે મે બાલને વધારે જારથી ફટકારવાનો પ્રયત્ન નહોતો કર્યો. હું ફક્ત બાલને જાઇ રહ્યો હતો અને યોગ્ય સમયે ફટકારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.” પંતે  કે, “જા તમે આવી વિકેટ પર ચોંટી જાઓ છો તો તમારે તમારી ટીમ માટે મેચ પૂર્ણ કરવી જાઇએ. હું નજીક લઇ ગયો, પરંતુ નેક્સ્ટ સમયે હું મેચને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ. જા નકારાત્મક હોય છે તો આ મદદગાર નથી થતુ.”