આણંદ જિલ્લા ડિઝાસ્ટર તંત્ર દ્વારા દરેક તાલુકામાં કંટ્રોલ રુમ ઉભા કરાયા…

આણંદ જિલ્લામાં ખંભાત અને ધુવારણના દરિયાકિનારાના વિસ્તારોમાં આવનારા સંભવિત વાયુ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી સંદર્ભે આણંદ જિલ્લાના ખંભાત અને ધુવારણ વિસ્તાર અને દરિયા કાંઠાના ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંદર જેટલા અસરગ્રસ્ત ગામોમાં ઉચ્ચ અધિકારીઓ ને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે.

સંભવિત વાવાઝોડા અન્વયે જિલ્લાના ખંભાત તાલુકાના દરીયાકાંઠાના વિસ્તારોના ગામોમાં અગમચેતીના પગલા માટે નિમ્ન અધિકારીશ્રીઓની નિમણૂંક કરવામાં આવી…

આણંદ જિલ્લા ડિઝાસ્ટર તંત્ર દ્વારા દરેક તાલુકામાં કંટ્રોલ રુમ ઉભા કરાયા…

ક્રમ કંટ્રોલ રુમ સંપર્ક વ્યક્તિ
૧. જિલ્લા કંટ્રોલ રુમ ૧૦૭૭ મહેશ્વરીકુમારી રાઠોડ
૨. આણંદ ૦૨૬૯૨ ૨૬૦૨૭૬ ડી.પી.જોશી
૩. ઉમરેઠ ૦૨૬૯૨ ૨૭૭૯૦૦ ઇન્દ્રેશ ઠક્કર
૪. આંકલાવ ૦૨૬૯૬ ૨૮૨૩૨૨ વી.કે. બારોટ
૫. બોરસદ ૦૨૬૯૬ ૨૨૦૦૪૮ યુ.એમ.ચુનારા
૬. પેટલાદ ૦૨૬૯૭ ૨૪૪૩૭૩ એસ.એસ.નિનામા
૭. ખંભાત ૦૨૬૯૮ ૨૨૧૩૪૩ એમ.બી.ભોઇ
૮. તારાપુર ૦૨૬૯૮ ૨૫૫૦૧૫ જી.એસ.રબારી
૯. સોજીત્રા ૦૨૬૯૭ ૨૩૩૩૦૦ એસ.ડી.ધાડીયા