આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં ધરણા-પ્રદર્શન…

આણંદ : આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હિત અને રક્ષણ માટે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં ધરણા-પ્રદર્શન કરવામાં આવ્યું અને ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિશ્રીને સંબોધિત આવેદનપત્ર જિલ્લા કલેકટરશ્રી આપવામાં આવ્યું.

 

  • Jignesh Patel, Anand