આણંદ જિલ્લામાં વધુ ર કેસ પોઝીટીવ નોંધાયા : કુલ ૭ દર્દીઓ સારવાર હેઠળ…

આણંદ : જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ વધુ ર કેસ પોઝીટીવ નોંધાયેલ છે, જેને લઈ જિલ્લામાં કુલ ૭ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ ખસેડાયેલ છે.

આજે નોંધાયેલ બે કેસોમાં (૧) પ્રકાશ મનસુખરામ બ્રહ્મભટ્ટ, ઉ.વ. ૬૮, રહે. મોટા ભાટવાડાની સામેે, ખંભાત (ર) મહેન્દ્રભાઈ સોમાભાઈ રાણા, ઉ.વ. ૪૫, રહે. મીરકુઈવાડો, ખંભાત નાઓને સારવારઅર્થે ખસેડાયેલ છે.