આજનું પંચાંગ

વિક્રમ સંવત-ર૦૭૫, શાલિવાહન શક-૧૯૪૧,વીર સંવત-રપ૪૫, ઇસ્લામીક સંવત-૧૪૩૬, તા. ૦૭/૦૫/ર૦૧૯, મંગળવાર, વૈશાખ સુદ-૩,અખાત્રીજ,પરશુરામ જ્યંતિ, સૂર્યોદય-૬-૦૫, સૂર્યાસ્ત-૭-૦૮, જૈન નવકારશી -૭-૦૩, આજની રાશિ ઃ વૃષભ (બ.વ.ઉ.), નક્ષત્રઃ રોહિણીસૂર્ય-મેષ
ચંદ્ર-મેષ
મંગળ-વૃષભ
બુધ-મીન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન – શુભ ચોઘડીયા –
૯-ર૮થી ચલ-લાભ-અમૃત-૧૪-રર સુધી,૧૬-૦૦થી શુભ-૧૭-૩૭ સુધી,ર૦-૩૭થી લાભ-ર૧-પ૯ સુધી,ર૩-રરથી શુભ-અમૃત-ચલ-૩-ર૮ સુધી- શુભ હોરા-
૮-ર૩થી ૧૧-૩૯ સુધી,૧ર-૪૪ થી ૧૩-૪૯ સુધી,૧૬-૦૦થી ૧૯-૧પ સુધી,ર૦-૧૦થી ર૧-૦પ સુધી