આચારસંહિતા ભંગ મામલે ચૂંટણીપંચની લાલ આંખ,ભાજપ-બસપાને મોટો ફટકો યોગી ૭૨,માયાવતી ૪૮ કલાક ચૂંટણી પ્રચાર કરી શકશે નહિ ચૂંટણી પંચ નોટીસ ફટકરાવાને બદલે ઠોસ પગલા ઉઠાવેઃ સુપ્રીમ કોર્ટ

બાસપા અધ્યક્ષ માયવતીએ ઉત્તર પ્રદેશના દેવબંધમાં ચૂંટણી સભા દરમિયાન મુÂસ્લ સમુદાયના લોકો પાસે મતની અપીલ કરી હતી. માયાવતીએ પોતાના સંબોધનમાં કÌšં હતું કે મુÂસ્લમ સમુદાય પોતાના વોટમાં ભાગલા ન પાડે અને ફક્ત માહાગઠબંધનને વોટ આપે. માયાવતીનું આ નિવેદન ધર્મના નામ પર મત માંગવાના નિયમનું છડેચોક ઉલ્લંઘન છે.
તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોદી આદિત્યનાથે પોતાના એક સંબોદનમાં માયવતી પર હુમલો કરતા કÌšં હતું કે જા વિપક્ષને અલી પસંદ છે તો અમને બજરંગ બલી પસંદ છે. બંને નેતાઓના આ નિવેદનની ચૂંટણી પંચે નોંધ લીધી અને ટકોર કરી હતી.જાકે, સોમવારે સવારે સુપ્રીમ કોર્ટે માયવતીને દેવબંદ રેલીમાં આપેલા ભાષણ પર વિરોધ વ્યક્ત કર્યો હતો. કોર્ટ તરફથી ચૂંટણી પંચ પર ફિટકાર વરસાવી હતી કે હજુ સુધી આ મામલે કાર્યવાહી કેમ કરી નથી. સુપ્રીમ કોર્ટે કÌšં હતું કે ચૂંટણી પંચે ફક્ત નોટિસ કેમ ફટકારી રÌšં છે, નક્કર પગલા કેમ નથી ઉઠાવતી.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રચાર દરમ્યાન નફરત ફેલાવતા ભાષણ આપવા અને ધાર્મિક આદાર પર વોટ માંગનારા નેતાઓ પર કાર્યવાહી ન કરવાને લઈ ચૂંટણી પંચની સમિતી શÂક્તઓને લઈ નારાજગી દર્શાવી હતી.