આઈપીએલ મેચોને લઈ આણંદ પંથકમાં સટ્ટા બજાર ગરમ : બુકીઓએ સરસંધાન કર્યા તો પોલીસ એકશનમાં…

મેચમાં ટોસથી લઈ કયા ખેલાડી કેટલા રન બનાવશે ? કેટલી બોલર વિકેટો લેશે ? તેના પર સટ્ટો રમાશે…

આણંદ : કોરોના મહામારીના કારણે મે માસમાં શરૂ થનર આઈપીએલ મેચ હજુ પણ કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે આથી દુબઈ ખાતે આઈપીએલ મેચોનો પ્રારંભ થવા પામી રહયા છે. જેના ગલે સટ્ટા બજાર ગરમ આણદ પથકમાં થવા પામેલ છે. જે અંતર્ગત બુકીઓએ પણ સરસંધાન હાથ ધર્યાનુ જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મે માસમાં યોજાનાર આઈપીએલ મેચો કોરોનાના કારણે દેશમાં યોજાવાુ શકય બનવા ના પામતા ૧૯મીથી દુબઈ ખાત આઈપીએલ મેચોનો પ્રારંભ થવા પામતા આણદ પથકમાં સટ્ટા બજાર ગરમ થવા પામ્યુ હોવાનુ જાણવા મળેલ છે. સટ્ટા બજારના સુત્રોના જણાવ્યા પ્રમાણે મેચમાં ટોસથી લઈ કયા ખેલાડી કેટલા રન બનાવશે ? કેટલી બોલર વિકેટો લેશે ? કેટલા ચોક્કા છક્કા મારવામાં આવશે ? થી લઈ કોણ વિજયી બનશે? સુચના અલગ અલગ ભાવથી સટ્ટા રમવામાં આવતા હોય છે. તા. ૧૯મીથી આઈપીએલ મેચના પ્રારંભ થવા સાથે સટોડીયાઓએ મેચ પર નજર આકી સટ્ટા લગાવવાના પ્રારંભ કરવાના પગલે બુકીઓએ પણ સરસધાન હાથ ધર્યાનુ જાણવા મળેલ છે. આણંદ પથકમાં આઈપીએલ મેચ પર સટ્ટા અતર્ગત ફાર્મહાઉસથી લઈ વિવિધ ફલેટ સ્થળ પર બુકીઓ દ્વારા તેમના માણસો ગોઠવી દવાયા હોવા ઉપરાત કોરોનાના કારણે લાદવામાં આવેલ નિયમોની પણ અમલવારી હાથ ધરવાના પગલે મોબાઈલ ફોન પર સટ્ટા રમતના દાવ લગાવવાના આયોજન કરવામાં આવ્યા હોવાનુ સુમાહીતગાર સુત્રો વર્તુળો દ્વારા જાણવા મળેલ છે.

– હિમાંશુ પંડ્યા